Thursday, 7 March 2013

બ્લોગર હવે તમારા મોબાઇલ પરથી અપલોડ કરી શકસો

જી હા , હવે આપ આપનો બ્લોગ મોબાઇલ પરથી અપલોડ કરી શકસો.આ માટે આપનો મોબાઇલ android હોવો જરૂરી છે. આ માટે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને blogger લખીને ડાઉનલોડ કરો .

એસ.એમ.સી./પી.આર.આઇ. તાલીમનું ખર્ચ પત્રક

click here to downlaod

શિષ્યવૃતિ ની દરખાસ્ત મોકલવાની એક્સેલ ફાઇલ

click here to download