Thursday, 30 April 2015

ગૂગલ ગુજરાતી દ્વારા સરળતાથી ગુજરાતીમાં લખો

http://www.google.com/inputtools/windows/
ઉપર  આપેલી લીંક પરથી તમે ગૂગલ ના ગુજરાતી ઇનપુટ ટૂલ સેટઅપ પેજ પર જશો જ્યાં જમણી બાજુમાં ભારતની અલગ અલગ ભાષા માંથી ગુજરાતી અને પર ક્લિક કરશો અને ડાઉનલોડપર ક્લિક કરશો એટલે સેટઅપ ડાઉનલોડ થશે જેને ઇન્સ્ટોલ કર્યા પછી નેટ દ્વારા ઓનલાઈન સેટઅપ ઇન્સ્ટોલ થશે અને ત્યારબાદ તમે ગુજરાતીમાં લખી શકશો.
BY DHANESH SHETH

વિદ્યાલક્ષ્મી બોન્ડ પત્રક

શાળામાં  દર વર્ષે દાખલ થતી કન્યાઓ માટે સરળ એક્સેલ ફાઈલમાં વિદ્યાલક્ષ્મી બોન્ડનું પત્રક જેમાં ૨૦૦૨-૨૦૦૩ થી લઈને ૨૦૧૫-૨૦૧૬ સુધીની અલગ અલગ ફાઈલ જેના વડે આપ દર વર્ષે અપડેટ દ્વારા બોન્ડ પાકતી વખતે કઈ કન્યાને બોન્ડ મળવા પાત્ર છે તથા કઈ કન્યાને બોન્ડ મળવા પાત્ર નથી તેની માહિતી મેળવી શકો છો .

પત્રક મેળવવા માટે અહીડાઉનલોડ કરો -----bond patrak
BY DHANESH SHETH

Monday, 20 April 2015

વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયે આચાર્યએ ભરવાનો વાર્ષિક અહેવાલ

 વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયે આચાર્યએ ભરવાનો વાર્ષિક અહેવાલ
 excell format
 klik here to download
 BY DHANESH SHETH