શાળામાં દર વર્ષે દાખલ થતી કન્યાઓ માટે સરળ એક્સેલ ફાઈલમાં વિદ્યાલક્ષ્મી બોન્ડનું પત્રક જેમાં ૨૦૦૨-૨૦૦૩ થી લઈને ૨૦૧૫-૨૦૧૬ સુધીની અલગ અલગ ફાઈલ જેના વડે આપ દર વર્ષે અપડેટ દ્વારા બોન્ડ પાકતી વખતે કઈ કન્યાને બોન્ડ મળવા પાત્ર છે તથા કઈ કન્યાને બોન્ડ મળવા પાત્ર નથી તેની માહિતી મેળવી શકો છો .
પત્રક મેળવવા માટે અહીડાઉનલોડ કરો -----bond patrak
BY DHANESH SHETH
પત્રક મેળવવા માટે અહીડાઉનલોડ કરો -----bond patrak
BY DHANESH SHETH
No comments:
Post a Comment